શ્રી સહજાનંદ ગુરુકુળ ખંભા નું સાહિત્ય પ્રકાશન ક્ષેત્રે આગવું પ્રદાન છે. શૈક્ષણિક અને ધાર્મિક સાહિત્ય સાવ મામુલી કીમતે પ્રગટ કરી સંસ્થા, સમાજ અને સત્સંગ ની ખુબ મોટી સેવા કરી છે. અત્યાર સુધીમાં સંસ્થા તરફથી 50 જેટલા નાનામોટા ગ્રંથો પ્રગટ થઇ ચુક્યા છે.
સંસ્થા છેલ્લા પાંચ વરસથી ‘સ્વામીનારાયણ દર્શન’ નામનું માસિક બહાર પાડે છે.
સંસ્થા એ અત્યાર સુધીમાં બહાર પાડેલા પુસ્તકો ની યાદી