સંસ્થાપક અને સંચાલક
સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરતીના અમરેલી જિલ્લાના ખાંભા ગામે ધાતરવડી નદીના રમણીય કિનારા ઉપર આવેલી આ સંસ્થાની સ્થાપના અ.નિ.સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદદાસજીએ કરી હતી.
પછાત વિસ્તારના લોકોનું સામાજિક,ધાર્મિક અને આર્થિક ઉત્થાન કરવા પૂજ્ય સ્વામીજી વિના મૂલ્યે દવાઓ,જરૂયાતમંદ લોકોને કપડા,અનાજ વગેરે જીવન જરૂરી ચીજ વસ્તુઓનું મફત વિતરણ, હરિમંદિરોનું નિર્માણ,દર્દીનારાયણની સેવા,સત્સંગ સભાઓ,વ્યસનમુક્તિ અભિયાન,જપયજ્ઞો,ભૂત પ્રેતાદિક,નડતર વગેરે દૂર કરવા,બાળકોને સંસ્કારો સાથે સારૂ શિક્ષણ આપવું વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા હતા.
સંત મંડળ અને ટ્રસ્ટી મંડળ
સંપર્ક
શ્રી સહજાનંદ ગુરુકુળ
મું.ખાંભા, જિ.અમરેલી, ગુજરાત
ફોનઃ 9428621880/99
gurukulkhambha.2009@gmail.com