સંસ્થામાં ઉપલબ્ધ સુવિધાઓ
- પ્રાથમિક શાળા બિલ્ડીંગ
- માધ્યમિક શાળાબિલ્ડીંગ
- છાત્રાલય બિલ્ડીંગ
- સંસ્કૃતપાઠશાળા
- ઘનશ્યામ બાલમંદિર
- વિશાળ વાંચનાલય
- ઓડીયો વિજ્યુએલ ભવન
- અદ્યતન લેબોરેટરી
- વિશાળ પ્રાર્થનાખંડ
- કોન્ફરન્સહોલ
- ભવ્ય હરિમંદિર
- પ્રાથમિક શાળા કાર્યાલય
- માધ્યમિક શાળા કાર્યાલય
- છાત્રાલયકાર્યાલય
- સ્વામિનારાયણ દર્શન માસિક કાર્યાલય
- વિદ્યાર્થી વસ્તુ ભંડાર
- રસોઈગૃહ
- ઈનડોર ગેમ્સ ખંડ
- યાત્રિક ઉતારા ભવન
- સત્સંગ હોલ
- સ્વામિનારાયણ દર્શન એડીટીંગ ખંડ
- વારીગૃહ
- ઉર્જાભવન
- કલાખંડ
- ઔષધાલય
- સાધના ખંડ
- ઈન્ટરનેટબાલશિક્ષણખંડ
- સુસજ્જ કોમ્પ્યુટર લેબ
- સાવરબાથ સ્નાનાગાર
- ગૌશાળા
- સંતનિવાસ
- સ્ટોરેજ રૂમો
- ભોજનાલય
- સ્ટાફરૂમો
- કૃષિશિક્ષણ ફાર્મ
- ગોબરગેસ પ્લાન્ટ
- પવનચક્કી
- રમણીય બાગ
- પ્લેગ્રાઉન્ડ
- ગૌચર
સંસ્થાની વિશેષતાઓ પુરતા હવાઉજાસવાળા વિશાળ વર્ગખંડો દરેક ધોરણમાં બેંચની સુવિધા 600 થી પણ વધુ બાળસાહિત્યને લગતા પુસ્તકો ધરાવતી વિશાળ લાઈબ્રેરી વિજ્ઞાન શિક્ષણ માટે સમૃદ્ધ લેબોરેટરી રમતગમતના સાધનો, યોગાસન વગેરે દ્વારા…
સાહિત્ય પ્રકાશન શ્રી સહજાનંદ ગુરુકુળ ખંભા નું સાહિત્ય પ્રકાશન ક્ષેત્રે આગવું પ્રદાન છે. શૈક્ષણિક અને ધાર્મિક સાહિત્ય સાવ મામુલી કીમતે પ્રગટ કરી સંસ્થા, સમાજ અને સત્સંગ ની ખુબ મોટી સેવા…