સંસ્થાની વિશેષતાઓ
- પુરતા હવાઉજાસવાળા વિશાળ વર્ગખંડો
- દરેક ધોરણમાં બેંચની સુવિધા
- 600 થી પણ વધુ બાળસાહિત્યને લગતા પુસ્તકો ધરાવતી વિશાળ લાઈબ્રેરી
- વિજ્ઞાન શિક્ષણ માટે સમૃદ્ધ લેબોરેટરી
- રમતગમતના સાધનો, યોગાસન વગેરે દ્વારા બાળકના શારીરિક વિકાસ પાછળ પુરતી કાળજી
- હિન્દી, સંસ્કૃત, સામાન્યજ્ઞાન, ચિત્ર, સુલેખન, વક્તૃત્વ વગેરે પરીક્ષાઓ દ્વારા બાળકની સુષુપ્ત શક્તિઓનો વિકાસ
- શિક્ષકદિન, 26 જાન્યુઆરી, 15મી ઓગષ્ટ, ગુરુપૂર્ણિમા વગેરે રાષ્ટ્રીય તથા સામાજિક તહેવારોની ભવ્યઉજવણી
- દરેક બાળકને વ્યક્તિગત માર્ગદર્શન
- દરેક વર્ગખંડમાં મર્યાદિત છાત્રોને પ્રવેશ
- કુદરતી વનરાજી, નદી કિનારો, પ્રકૃત્તિની ગોદમાં શિક્ષણ
- માતાપિતા, વડીલો, ગુરુજનો પ્રત્યે આદરમાન શીખવતુ,ભારતીય સંસ્કૃત્તિનું પોષક અને અદ્યતન ટેકનોલોજી સહિતનું શિક્ષણ
- વિકલી ગુણવત્તા શિબિર
- બાલઉર્જા રક્ષકદળ
- શૈક્ષણિક પ્રવાસો
- છેલ્લાત્રણ વર્ષથી ધો.10નું 100 ટકા પરિણામ
- ટેલેન્ટેડ અને અનુભવી સ્ટાફ
સંસ્થાની વિશેષતાઓ પુરતા હવાઉજાસવાળા વિશાળ વર્ગખંડો દરેક ધોરણમાં બેંચની સુવિધા 600 થી પણ વધુ બાળસાહિત્યને લગતા પુસ્તકો ધરાવતી વિશાળ લાઈબ્રેરી વિજ્ઞાન શિક્ષણ માટે સમૃદ્ધ લેબોરેટરી રમતગમતના સાધનો, યોગાસન વગેરે દ્વારા…
સાહિત્ય પ્રકાશન શ્રી સહજાનંદ ગુરુકુળ ખંભા નું સાહિત્ય પ્રકાશન ક્ષેત્રે આગવું પ્રદાન છે. શૈક્ષણિક અને ધાર્મિક સાહિત્ય સાવ મામુલી કીમતે પ્રગટ કરી સંસ્થા, સમાજ અને સત્સંગ ની ખુબ મોટી સેવા…